નવાબને નહીં નમનાર વઢિયારનો રાજપૂત

આ ધરાના ખમીર(મોતીભા જાયમલભા સિંધવ)(બિલિયા વઢિયાર )
વંગર વાકે નહી નમુ વિરલ ઘટના
"નામ રહનતા ઠાકરાં,નાણાં નહી રહંત
કિતીૅ કેરાં કોટડા ,પાડયા નહી પડંત "
........ પૈસા તો આજે છે ને કાલે ન પણ હોય. પણ દુનીયા માં કરેલા લોકસેવા ના કામ હંમેશા યાદ રહે છે.બધુ જતુ રહે પણ માણસ ની ખુમારી અને માણસઈ હંમેશા યાદ રહી જાય છે.....
પહેરણ ધોતીને પાઘડી,
મુંછો નો રૂડો મટ;
પડછંદ પુરુષો પાકતા,
વઢિયાર ધરાનો વટ.
🚩


Comments

Popular posts from this blog

History Of Nadoda Rajput Community

Danvir Dansangbha Rathvi

Nadoda Rajputani Malliba Jadav (Dedadra)