What Matter About Dansang Mori
વિજયભાઈ તથા નીતિનભાઈ
આપણી પાર્ટી ના દગાબાજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી ની દાદાગીરી વિસે થોડું જાણો અને વિચારો
હું ભારતીય જનતા પાર્ટી નો સક્રિય સભ્ય 1988 થી છું અને નાડોદા રાજપૂત સમાજ નોસભ્ય પણ છું હવે મારે આપણી સમક્ષ જીતુભાઇ વઘાણી ની અસલી હકીકત સામે લાવવી છે જેથી તમો ને જાણ પણ થાય આપણી પાર્ટી 151 સીટ કેવી રીતે લાવશે
ભાવનગર જિલ્લા માં એક બુધેલ ગામ આવેલું છે જેમાં આપણી પાર્ટીના જ એક કાર્યકર મોરી દાનસગભાઈ કારડીયા રાજપૂત રહે છે જેમની પાસે બુધેલ ગામ ની ગૌચર સરકારી 15 વીઘા જમીન રોડટચ આવેલી છે જે આપણી પાર્ટીના અધ્યક્ષ જીતુ વઘાણી એ પચાવી પડવાનું મન બનાવી લીધું હોય તે જમીન ની ગામ ના સરપંચ હોવા ના લીધે ના પાડી એટલા માટે સતા ના જોરે દનસગભાઈ ને સરપંચ ના પદ ઉપરથી સસ્પેન્ડ કરવી ખોટા કેસો કરવી તેમને તથા તેમના ભાઈઓ ને સતાનો દુરઉપયોગ કરીને તેમના કુટુંબ ના ૯ જેટલા સભ્યોને અને બીજા સમાજ ના 3 લોકો ને સજા કરાવીને કુટુંબને હેરાન પરેશાન કરી જમીન પડાવી લેવાની લાલસા જાગી અને આ જમીન કબ્જે કરીને ઉધોગપતિને વેચી કરોડોના મલિક બનવા જઇ રહ્યા છે જીતુભાઈની આવી ભસ્ટનીતિ ના કારણે સમસ્ત કારડીયા રાજપૂત અને નાડોદા રાજપૂત સમાજ નારાજ થઈ રહ્યો છે જે હકીકત સાચી છે અને ભાજપ ને નુકસાન ના થાય તે માટે આપના ધ્યાને આવે અને આપ રસ લઇ એનો રસ્તો કાઠો નહિતર ભાજપ માટે કપરો સમય આવી રહ્યો છે જેની ખાસ નોંધ લેશો તેવી આશા રાખું છું
હું એક ભાજપ નો કાર્યકર હોવાના નાતે અને ગુજરાતના એક નાગરિક હોવાને નાતે અપને વિનંતી કરું છું
એક ખેડૂત હોવાને નાતે આપને ચેલન્જ પણ કૃછું જો આનો ચૂંટણી પહેલા કોઈ નિરાકરણ કે સમાધાન નહિ થાય તો ભાજપ ના આગેવાનો પ્રદેશ ના આગેવાનો જીતુ વાઘાણી આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો
કારડીયા રાજપૂત સમાજની સાથે નાડોદા રાજપૂત સમાજ પણ છે આ આંદોલન ને વેગ પકડતા વાર નહિ લાગે પટેલ અનામત આંદોલન તમારા માટે ઘણું સારું હતું આ રાજપૂતોનું આંદોલન તમને જોયા પછી ખબર પડશે કે 182 માંથી 135 સીટો ઉપર નિર્ણાયક મતો રાજપૂત સમાજના છે અમારો રાજપૂત સમાજ જીતી ના શકે પણ ભાજપને હરાવીતો ચોક્કસ શકે છે આ પણ તમે ધ્યાનમાં રાખજો
માટે ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વઘાણી સમયને ઓળખી સમાધાન કરવાની તજવીજ હાથ ધરસો એવી ભાજપના અગેવાનકાર્યકર તરીકે મારી ખાસ અને આગ્રહ ભરી સલાહ છે
આ પોસ્ટને વધારે મા વધારે સેર કરો જેથી આપણા સમાજ અને સાચા ખેડૂતની જમીન બચી જાય અને જીતુભાઈની ની ખેડૂત વિરોધી નીતિ બહાર આવે અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર વખતે ખેડૂતના હિતની વાત ના કરે
નવીનભાઈ વાઢેર ઝીલવાણા જય ભવાની
જય જવાન જય કિસાન
રાજપૂત સમાજ

Comments
Post a Comment